Posts Tagged ‘police’
Police bharti Lok rakshak result declared
Final result of Lok Rakshak (Constable) Police bharti has been declared. Its not available online yet. Keep checking our website we will soon upload result on our website.
Cut-off mark is around 65
Gujarat Police is recognized as the law enforcement agency of Gujarat state in India. Gujarat Police’s headquarters in positioned at Gandhinagar, the capital city of Gujarat. More »
Tags: Gujarat Police, lok rakshak, lok rakshak dal, Lok rakshak result, lok rakshak result 2010 gujarat, Lok rakshak rsult, police, Police Bharti, police bharti gujarat, police bharti gujarat 2011, police bharti lok rakshak result 2010, police bharti result, police bharti result gujarat, policebharati, policebharati.com, policebharti, policebharti lokrakshak result, policebharti.com, polishbharti, PSI, www policebharti co, www.gujaratpolice.com, www.police bharati.com, www.policebharti.com
Lok rakshak exam result on 7th may(policebharti.com)
Result of Lok rakshak has been post pond to 7th of may. You can get result from policebharti.com
લોકરક્ષક દળ ભરતીની લેખિત પરીક્ષાનું પરિણામ
તારીખ ૨૭/૦૪/૨૦૧૦ ના રોજ લીધેલ લેખિત પરીક્ષા નુ પરિણામ ૭ મે ૨૦૧૦ ના રોજ જાહેર કરવામા આવશે.
tags, policebharti.com, police, PSI , Gujarat, Lok rakshak, government jobs, PSI, jobs in police,
Tags: Government jobs, GPSC, Gujarat, gujarat police bharti board, gujarat police bharti result, gujarat police constable bharti, gujarat police exam result, gujarat police recruitment, gujarat police result, gujarat police website, jobs in police, lok rakshak, lok rakshak dal, police, policebharati.com, policebharti.com, polishbharti, PSI, www.gujaratpolice.com, www.police bharati.com
પોલીસ ભરતીમાં ભ્રષ્ટાચાર ડામવા બાયોમેટ્રિક સિસ્ટમ (police bharti)
ગુજરાત પોલીસની જુદી જુદી કેડરની ખાલી પડેલી ૧૪૩૬૫ જગ્યાઓ માટે આવતીકાલને બુધવારથી ભરતી પ્રક્રિયા શરૃ કરવામાં આવશે. જેમાં ડમી ઉમેદવાર ઝડપી લેવા ઉપરાંત ભ્રષ્ટાચાર ડામવાના હેતુ સર બાયોમેટ્રિક સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જેમાં દરેક ઉમેદવારની શારીરિક ક્ષમતા કસોટી, લેખિત કસોટી અને મૌખિક કસોટી એમ ત્રણે વખતે ઉમેદવારોની આંગળીની છાપ લેવામાં આવશે.
- બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ૬૮૦
- હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ૧૪૩
- ઇન્ટેલિજન્સ ઓફિસર-૪૪
- લોક રક્ષક-૮૭૩૪
- એસઆરપી લોક રક્ષક-૪૨૬૪
- જેલ સિપાહી ૫૦૦
Instruction for Gujarat police bharti (PSI, Lok Rakshak)
ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ :
- ઉમેદવારે શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે કસોટીના સ્થળે સક્ષમ અધિકારીને પ્રવેશપત્ર રજુ કરીને જ શારીરિક ક્ષમતા કસોટીમાં ભાગ લેવાનો રેહશે . તેમજ જે તે કસોટીમાં હાંસલ કરેલ સિધ્ધિ પ્રવેશપત્રમાં નોંધવામાં આવે તેની કાળજી તેજ વખતે ઉમેદવારે પણ લેવાની રેહશે. આ પ્રવેશપત્ર ઉમેદવારને પરત મળશે નહિ.
- ઉમેદવારે શારીરિક ક્ષમતા કસોટીમાં જે તે કસોટી માટે દર્શાવેલ લઘુતમ ધોરણ પ્રાપ્ત કરવું ફરિજયાત છે.જે ઉમેદવારે કોઈપણ શારીરિક કસોટીમાં નિયત લઘુતમ ધોરણ પ્રાપ્ત નહિ કરી શકે, તે ઉમેદવારે આપોઆપ શારીરિક ક્ષમતા કસોટીમાંથી નાપાસ જાહેર થશે અને ત્યારબાદ ની કસોટીમાં ભાગ લેવા ગેરલાયક ઠરશે.
- ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ,વયમર્યાદા તથા શારીરિક માપો વગેરેની તમામ લાયકાતો ધરાવતા હોય તો જ આ પરીક્ષામાં ઉપસ્થીત રહેવું. અન્યથા આવી લાયકાતો ધરાવતા ન હોવાનું ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબ્બકે માલુમ પડશે તો આપને ઉમેદવારી માટે ગેરલાયક ઠેરવી યોગ્ય પગલાં લેવામાં આવશે.
- શારીરિક ક્ષમતા કસોટીમાં પાસ થનાર ઉમેદવારની શારીરિક માપણી કરવામાં આવશે અને જો ઉમેદવાર ભરતી નિયમોથી ઠેરવ્યા મુજબના ધોરણો પરિપૂર્ણ કરતા હશે તો જ તેને લેખિત પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
- શારીરિક માપ અને ઉમેદવારને કોઈ વાંધો હોય તો ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ અપીલ બોર્ડને અપીલ કરી શકશે. અપીલ બોર્ડનો નિર્ણય આખરી ગણાશે.
- આ શારીરિક ક્ષમતા કસોટી માટે રીપોર્ટ કરતી વખતે ઉમેદવારે મોબાઈલ ક અન્ય ઉપકરણ લઈને આવવું નહિ. મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે ગ્રાઉન્ડ પર પ્રવેશ કરવા દેવામાં આવશે નહિ.
- જો કોઈ ઉમેદવાર કોઈપણ પ્રકાર ની ગેરરીતી કે ગેરશીક્ત આચરતો જણાશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે.
- ઉમેદવારે પોતાના નામ, કૅટૅગરી અને જાતિ પ્રવેશપત્ર માં દર્શાવ્યા મુજબ છે કે કેમ તે પ્રવેશ પત્ર માં ચકાસી લેવાનું રહેશે અને જો ફેરફાર હોય તો પુરાવા સાથે પરીક્ષા સ્થળે જરૂરી સુધારો કરવા લેખિતમાં અરજી આપવાની રહેશે. અન્યથા ત્યારબાદ ભરતી બોર્ડ સુધારાની કોઈપણ રજૂઆત ધ્યાને લેશે નહિ.
- ઉમેદવારે જાહેરાત મુજબ શારીરિક કસોટી પરીક્ષા આપવા માટે જરૂરી તૈયારી સાથે આવવાનું રહેશે
- સ્થળ, તારીખ અને સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ. બોર્ડ દ્વારા સૂચવેલ કેન્દ્ર ઉપર કોઈ કારણોસર શારીરિક ક્ષમતા કસોટી ન લઇ શકાયતો શારીરિક કસોટી માટેની નવી તારીખ જે તે દિવસે સ્થળ પર જાહેર કરવામાં આવશે.
- શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ કસોટીમાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારને જ લેખિત કસોટી આપવા માટે ટપાલ દ્વારા અલગથી કોલ લેટર મોકલવામાં આવશે .
Tags: gks gujarat, Goverment Jobs, GPSC, Gujarat, Gujarat Gaun Seva, Gujarat Police Bharti, gujarat police department, gujarat police recruitment, gujarat police sub inspector, gujarat police website, Inspector, Lok Rakhasak, police, Police Bharti, PSI, Revenue Talati, sub inspector exam, talati mantri
Gujarat police sub inspector (PSI) exam material guideline!
Here are schedule for physical exam for PSI (Police Bharti)
After lots of request from our visitors regarding Gujarat police sub inspector (PSI) exam material guideline we here would like to suggest you a good book which is good among others.
So many publications are there in the market providing materials of PSI exam but none of them are fulfilling the entire requirement of aspirants. Here we are suggesting a book of Yashshvi publication which is containing questions like kheti – pashupalan, computer, indian economy, intelligence bureau, Gujarat special, history and most importantly you will get all current affairs questions.
Book name: P.S.I. Prasnotari by Yashshvi Prakasan.
Tags: dp police result 2010, gpsc exam, gpsc result, Gujarat, Gujarat Police, Gujarat Police Bharati, gujarat police bharati psi, Gujarat Police Bharti, gujarat police bharti 2010, gujarat police bharti 2010 result, gujarat police bharti board, gujarat police bharti psi result, gujarat police bharti result, gujarat police bharti result 2010, gujarat police bharti website, gujarat police bharti.com, gujarat police department, gujarat police gov, gujarat police logo, gujarat police psi result, gujarat police recruitment, gujarat police recruitment 2009, gujarat police result, gujarat police result 2010, gujarat police sub insp, gujarat police sub inspector, gujarat police sub inspector result, gujarat police sub inspector result 2010, gujarat police website, gujarat policebharati, gujarat policebharti, gujarat policebharti.com, gujarat psi, gujaratpolice, gujaratpolice.com, gujaratpolicebharati, gujaratpolicebharati.com, gujaratpolicebharti, gujaratpolicebharti.com, gujrat police, gujratpolicebharti.com, http://www.policebharti.com/, IB PSI gujarat, inspector exam result, lok rakshak, police, police bharati, police bharati.com, Police Bharti, police bharti 2010, police bharti 2010 gujarat, police bharti board, police bharti gujarat, police bharti gujarat 2010, police bharti gujarat result, police bharti result, police bharti result 2010, police bharti.com, police board, police gujarat gov in, Police jobs, police physical exam, police si exam, Police Sub Inspector, police sub inspector exam, police sub inspector exam gujarat, police sub inspector exam in gujarat, police sub inspector exam papers, police sub inspector recruitment in gujarat, policebharati, policebharati.com, policebharti, policebharti.com, policebharti.com gujarat, policebharti.com result, policebharti.com/result, psi bharti, psi exam in gujarat, psi exam paper, PSI Gujarat, psi material, psi police, PSI prelim exam, sub inspector of police, sub0inspector of police, www.gujarat police bharti.com, www.gujarat policebharti.com, www.gujaratpolice.com, www.gujaratpolice.gov.in, www.gujaratpolicebharati.com, www.gujaratpolicebharti.com, www.gujrat police bharti.com, www.gujratpolicebharti.com, www.police bharati.com, www.police bharti result.com, www.police bharti.com, www.police.gujarat.gov.in, www.policebharati.com, www.policebharati.com result, www.policebharti, www.policebharti.com, www.policebharti.com result, www.policebharti.in, www.policebharti.org