Posts Tagged ‘job’
Proposed 48 lakh jobs, but created only 2.7 lakh by Vibrant Gujarat MoUs
- MoUs signed in the four summits so far envisaged 47.95 lakh jobs, but official figures show only 2.7 lakh people have been employed in 8 years
There shouldn’t have been any unemployment in Gujarat if all the jobs proposed in the memoranda of understanding (MoUs) signed during vibrant Gujarat summits were actually created. More »
Infosys on hiring spree as attrition climbs up
Infosys Technologies has stepped up hiring on robust growth in the second quarter (July-Sept) of this fiscal (2010-11) to make up for the rising attrition to meet the increasing demand of the resilient industry.
Though the IT bellwether added 14,264 new employees during the quarter under review (Q2), the exit of 6,618 of its techies resulted in net addition of 7,746, taking the total workforce to 122,468 till September 30. More »
Police Bharati FAQ (ભરતી સબંધિત સવાલો)
ભરતી સબંધિત સવાલો
મને કોલ-લેટર મળ્યો નથી?
• ગાંધીનગરમાં ભરતીબોર્ડ ના કોલસેન્ટરમાં કોલ કરો અને તમારી ફરિયાદ નોધાવો,અને તમારો શારીરિક કસોટી સ્થળનું સરનામું અને તારીખ સમયમેળવી લો ,તમારી ફરિયાદ નોધાવ્યા પછી કોલસેન્ટર માં જણાવેલ પરીક્ષા સ્થળ અને સમય પર તમને તમારો કોલ-લેટર ફી રિસીપ્ટ બતાવ્યા પછી મળશે
પરીક્ષાસ્થળે એ કેટલા વાગે પહોંચવું?
• તમારા કોલ-લેટર માં બતાવ્યા પ્રમાણેના સ્થળ પર તમારે સવારે ૬:૩૦ પર પહોંચવું પડશે,૯:૦૦ વાગ્યા પછી પહોચનાર ઉમેદવાર ને પ્રવેશ આપવા માં આવશે નહિ
શારરિક કસોટી માટે મારે શું પોષક પેહેરવો પડશે?
• તમારી અનુકુળતા માટે અમે તમને શોર્ટ અથવા ટ્રેક, ટી-શર્ટ, અને કેનવાસ ના શૂઝ પેહેરવા ની સલાહ આપીએ છીએ
પરીક્ષા સ્થળ પર મારે શું કરવાનું રેહશે?
• પરીક્ષા સ્થળ પર આવતા પેહલા તમારા કોલલટેર માં આપેલ વિગત અને નિયમો ધ્યાન થી વાંચી લેવા, પરીક્ષા સ્થળ પર પ્રવેશ લેવા માટે કોલલટેર બતાcવો જરૂરી છે, પછી તમને વિરામસ્થળ માં બેસાડવામાં આવશે,પછી તમારું રજીસ્ટ્રેશન કરાવી ને આગળ ની પ્રક્રિયા કરવા માં આવશે
ઉમેદવારોની મૂંઝવણો અને સમસ્યાઓ દૂર કરવા માટે પોલીસ ભવન ગાંધીનગર ખાતે હેલ્પ સેન્ટર શરૃ કરવામાં આવ્યું છે. જેનો નંબર ૦૭૯ ૨૩૨૫૪૨૩૧