પોલીસ ભરતીમાં ભ્રષ્ટાચાર ડામવા બાયોમેટ્રિક સિસ્ટમ (police bharti)

January 20th, 2010 65 Comments   Posted in Career, Goverment Jobs, GPSC, Jobs in Gujarat

ગુજરાત પોલીસની જુદી જુદી કેડરની ખાલી પડેલી ૧૪૩૬૫ જગ્યાઓ માટે આવતીકાલને બુધવારથી ભરતી પ્રક્રિયા શરૃ કરવામાં આવશે. જેમાં ડમી ઉમેદવાર ઝડપી લેવા ઉપરાંત ભ્રષ્ટાચાર ડામવાના હેતુ સર બાયોમેટ્રિક સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જેમાં દરેક ઉમેદવારની શારીરિક ક્ષમતા કસોટી, લેખિત કસોટી અને મૌખિક કસોટી એમ ત્રણે વખતે ઉમેદવારોની આંગળીની છાપ લેવામાં આવશે.

  • બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર:  ૬૮૦
  • હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ૧૪૩
  • ઇન્ટેલિજન્સ ઓફિસર-૪૪
  • લોક રક્ષક-૮૭૩૪
  • એસઆરપી લોક રક્ષક-૪૨૬૪
  • જેલ સિપાહી  ૫૦૦

More »