IB – PSI written exam schedule from policebharti

ઇન્‍ટેલીજન્‍સ ઓફીસર (આઇ . ઓ ) ભરતીની લેખિત પરીક્ષા નું ટાઇમટેબલ્ નીચે દર્શાવેલ છે.
પરીક્ષાની તારીખ પેપર વિષય પરીક્ષાનો સમય
૧૨ જૂન ૨૦૧૦ પેપર-૧ જનરલ સ્ટડી સવારે ૧૦ થી ૧૧
પેપર-૨ ગુજરાતી સવારે ૧૨ થી ૨
૧૩ જૂન ૨૦૧૦ ઇંગ્લીશ સવારે ૧૦ થી ૧૨
પરીક્ષા કેન્દ્ર : – આર . જે કન્યા વિધ્યાલય , કડી , સેક્ટર – ૨૩ ગાંધીનગર
નોંધ : -ઉમેદવારો ને તેમના લેખિત પરીક્ષાના કોલ લૅટર તારીખ ૨૦ મે ૨૦૧૦ ના રોજ ટપાલ થી મોકલી આપવામાં આવેલ છે.
જો કોઈ ઉમેદવાર ને વધુ માહિતી જરૂર હોય તો નીચે નંબર પર સંપર્ક કરો..
ફોન : – ૦૭૯-૨૩૨૫૪૨૩૧

પોલીસ ભરતીમાં ભ્રષ્ટાચાર ડામવા બાયોમેટ્રિક સિસ્ટમ (police bharti)

January 20th, 2010 59 Comments   Posted in Career, GPSC, Goverment Jobs, Jobs in Gujarat

ગુજરાત પોલીસની જુદી જુદી કેડરની ખાલી પડેલી ૧૪૩૬૫ જગ્યાઓ માટે આવતીકાલને બુધવારથી ભરતી પ્રક્રિયા શરૃ કરવામાં આવશે. જેમાં ડમી ઉમેદવાર ઝડપી લેવા ઉપરાંત ભ્રષ્ટાચાર ડામવાના હેતુ સર બાયોમેટ્રિક સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જેમાં દરેક ઉમેદવારની શારીરિક ક્ષમતા કસોટી, લેખિત કસોટી અને મૌખિક કસોટી એમ ત્રણે વખતે ઉમેદવારોની આંગળીની છાપ લેવામાં આવશે.

  • બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર:  ૬૮૦
  • હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ૧૪૩
  • ઇન્ટેલિજન્સ ઓફિસર-૪૪
  • લોક રક્ષક-૮૭૩૪
  • એસઆરપી લોક રક્ષક-૪૨૬૪
  • જેલ સિપાહી  ૫૦૦

More »