નશાબંધી અને આબકારી ખાતાના નાયબ નિરીક્ષક (સબ-ઇન્‍સ્‍પેકટર) સંવર્ગની પ્રાથમિક લેખિત કસોટીનું પરિણામ

Gujarat Gaun Seva Pasandgi Mandal has declared result of Nasabandhi PSI.

List of the Candidates qualified for physical test who have appeared in the preliminary written exam. held on 6-3-2011 by G.S.S.S.B. for the post of Nayab Nirikshak (Sub- Inspector)

PSI result For result click here

PSI result, Gujarat Gaun Seva Pasandgi Mandal, PSI result 2011

Police Bharati FAQ (ભરતી સબંધિત સવાલો)

January 19th, 2010 153 Comments   Posted in Career, Goverment Jobs, Jobs in Gujarat

ભરતી સબંધિત સવાલો

મને કોલ-લેટર મળ્યો નથી?
• ગાંધીનગરમાં ભરતીબોર્ડ ના કોલસેન્ટરમાં  કોલ કરો અને તમારી ફરિયાદ નોધાવો,અને તમારો શારીરિક કસોટી સ્થળનું સરનામું અને તારીખ સમયમેળવી લો ,તમારી ફરિયાદ નોધાવ્યા પછી કોલસેન્ટર માં જણાવેલ પરીક્ષા સ્થળ અને સમય પર તમને તમારો કોલ-લેટર ફી રિસીપ્ટ બતાવ્યા પછી મળશે

પરીક્ષાસ્થળે એ કેટલા વાગે પહોંચવું?
• તમારા કોલ-લેટર માં બતાવ્યા પ્રમાણેના સ્થળ પર તમારે સવારે ૬:૩૦ પર પહોંચવું પડશે,૯:૦૦ વાગ્યા પછી પહોચનાર ઉમેદવાર ને પ્રવેશ આપવા માં આવશે નહિ

શારરિક કસોટી માટે મારે શું પોષક પેહેરવો પડશે?
• તમારી અનુકુળતા માટે અમે તમને શોર્ટ અથવા ટ્રેક, ટી-શર્ટ, અને કેનવાસ ના શૂઝ પેહેરવા ની સલાહ આપીએ છીએ

પરીક્ષા સ્થળ પર મારે શું કરવાનું રેહશે?
• પરીક્ષા સ્થળ પર આવતા પેહલા તમારા કોલલટેર માં આપેલ વિગત અને નિયમો ધ્યાન થી વાંચી લેવા, પરીક્ષા સ્થળ પર પ્રવેશ લેવા માટે કોલલટેર બતાcવો જરૂરી છે, પછી તમને વિરામસ્થળ માં બેસાડવામાં આવશે,પછી તમારું રજીસ્ટ્રેશન કરાવી ને આગળ ની પ્રક્રિયા કરવા માં આવશે

ઉમેદવારોની મૂંઝવણો અને સમસ્યાઓ દૂર કરવા માટે પોલીસ ભવન ગાંધીનગર ખાતે હેલ્પ સેન્ટર શરૃ કરવામાં આવ્યું છે. જેનો નંબર ૦૭૯ ૨૩૨૫૪૨૩૧

Gujarat Police Bharti 2009-2010

January 18th, 2010 217 Comments   Posted in Career, Goverment Jobs, Jobs in Gujarat

પરીક્ષા ની તારીખો

૨૦ જાન્યુ ૨૦૧૦ – ૨૮ જાન્યુ ૨૦૧૦

જેલ સિપાઈ માટે પરીક્ષા કેન્દ્ર

  • અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર

જે.ડી.નગરવાલા સ્ટેડીયમ
સુભાષબ્રીજ પાસે,શાહીબાગ   અમદાવાદ

  • અમદાવાદ એસ.આર.પી ગ્રુપ ૨

સ્ટેટ રિસર્વ પોલીસ ફોર્સ ગ્રુપ ૨
સેજપુર બોઘા, એસ.ટી વર્કશોપ
નરોડા રોડ, કૃષ્ણનગર
અમદાવાદ

  • વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર

પ્રતાપનગર,મકરપુરા રોડ
વડોદરા શહેર

  • પોલીસ તાલીમ શાળા વડોદરા

લાલબાગ , વડોદરા

  • રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર

રેસ કોર્સ પાસે,રાજકોટ શહેર

  • રાજકોટ એસ.આર.પી ગ્રુપ ૧૨

સ્ટેટ રિસર્વ પોલીસ ફોર્સ ગ્રુપ ૧૩
ઘંટેશ્વર, જામનગર રોડ, રાજકોટ


Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1567 opening from Gujarat Gaun Seva Pasandgi Mandal for Revenue Talati class 3

November 26th, 2009 687 Comments   Posted in Goverment Jobs, Jobs in Gujarat

Once again Gujarat government jobs rocking. Gujarat Gaun Seva Pasandgi Mandal has declared opening for Revenue Talati class – 3.

  • 1567 total opening
  • 2500 Rs/month fix for 5 year
  • Qualification 12th pass
  • Age limit 18 to 25 year
  • form fee 100 Rs for general category for other free.
  • Last date 15 December 2009
  • Form will be available from District Collector Office  and some of Taluka Mamlatdar office

For Revenue Talati Exam will be taken by Gujarat Gaun seva pasandgi mandal not for Gujarat Public Service commission (GPSC). Below are exam details

  • 1 paper of 100 marks
  • Objective kind of paper with OMR sheet
  • Paper will contain question from General Knowledge, Statics Mathematics (Aank Ganit),  English Language ,English Grammar,  Gujarati Language, Gujarati Grammar.

We will sortly gather more details and keep you updated about guideline for revenue talati exam, sample paper for revenue talati exam, book for talati exam etc …

For PSI(Police Sub Inspector) & Constable Exam related guideline check below post

You can find more details of  talati vacancies here