Provisional Merit List PTC Admission for 2010-11
June 30th, 2010 Posted in Admissions
First Year PTC Admission for 2010-11 Provisional Merit List
- કામચલાઉ મેરીટ યાદી તા.૩૦-૦૬-૨૦૧૦ ના રોજ સવારે ૮-૦૦ કલાકે ptcgujarat.org વેબસાઈટ તથા vidyasayakgujarat.org ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.
- વાંધાઅરજી સ્વીકાર કેન્દ્રો માં તારીખ ૩૦-૬-૨૦૧૦ થી તારીખ ૨-૭-૨૦૧૦ દરમ્યાન સવાર ના ૧૧-૦૦ કલાક થી સાંજના ૪-૦૦ કલાક સુધી રૂબરૂ જમા કરાવી શકાશે.
- ફાઈનલ મેરીટ લીસ્ટ તારીખ ૫/૭/૨૦૧૦ ના રોજ સવારે ૮-૦૦ કલાકે ptcgujarat.org વેબસાઈટ તથા vidyasayakgujarat.org ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે અને કોલ-લેટર પ્રિન્ટ કરી શકાશે.
- You can get merit detail from ptcgujarat.org વેબસાઈટ તથા vidyasayakgujarat.org by entering form number or HSC number & year.
Related posts:
August 28th, 2010 at 1:18 PM
I KNOW ABBOUT THE PTC ADDMISSION AND MERIT THAT HOW MUCH MERIT WILL BE REQUIRED FOR THE ADDMISSION OF PTC IN ALLAMA IQBAL OPEN UNIVERSITY
September 30th, 2011 at 1:15 PM
neobux…
[...]Provisional Merit List PTC Admission for 2010-11 | JobberClub[...]…