How to fill form for SUPERVISOR INSTRUCTOR in ITI
ખાસ નોંધ: જે ઉમેદવારોએ ડીપ્લોમાં અને ડીગ્રી બન્ને પાસ કર્યા હોય તેવા ઉમેદવારોએ જેમાં વધારે ગુણ હોય તેની વિગતો ભરવી. ડીપ્લોમાં દર્શાવો તો ત્રણ વર્ષનો અનુભવ ફરજિયાત છે.
1. કેટલીક યુનીવરસીટી માં CPI સિસ્ટમ હોવાથી થીયરી અને પ્રેક્ટીકલ ના ગુણ જુદા દર્શાવેલા નથી હોતા. આવા કિસ્સામાં અરજદારે ફોર્મમાં નીચે દર્શાવ્યા મુજબ ગુણ દર્શાવવા. દા. ત. જો CPI 5.62 હોય તો થીયરીમાં કુલ 1000 માંથી 562 ગુણ દર્શાવવા અને પ્રેક્ટીકલ માં પણ કુલ 1000 માંથી 562 ગુણ દર્શાવવા.
2. કેટલીક યુનીવર્સીટીમાં થીયરી અને પ્રેક્ટીકલ ના ગુણ જુદા દર્શાવેલા નથી હોતા. આવા કિસ્સામાં અરજદારે થીયરી અને પ્રેક્ટીકલ બન્ને માં ફાઈનલ માર્કશીટ માં દર્શાવેલ કુલ ગુણ અને મેળવેલ ગુણ દર્શાવવા. દા.ત. જો ફાઈનલ માર્કશીટમાં 1400 માંથી 900 ગુણ દર્શાવેલા હોય તો થીયરીમાં કુલ 1400 માંથી 900 ગુણ દર્શાવવા અને પ્રેક્ટીકલ માં પણ કુલ 1400 માંથી 900 ગુણ દર્શાવવા.
3. ફાઈનલ માર્કશીટમાં જે કુલ ગુણ અને મેળવેલ ગુણ દર્શાવેલા હોય એ પ્રમાણે ફોર્મ માં એન્ટ્રી કરવી. દા.ત. જો ફાઈનલ માર્કશીટમાં છેલ્લા 2 સેમેસ્ટરના ગુણ હોય તો તે પ્રમાણે ગુણ દર્શાવવા અને જો છેલ્લા 3 સેમેસ્ટરના ગુણ હોય તો તે પ્રમાણે ગુણ દર્શાવવા.
4. થીયરી સિવાય ના ગુણ (જેવા કે ટર્મ વર્ક, પ્રોજેક્ટ, ટ્રેનીંગ,વગેરે) પ્રેક્ટીકલ માં દર્શાવવા.
5. એક વર્ષ ના ડીપ્લોમાં કોર્સ જેવા કે PGDCA, DCA, DCS માન્ય નથી.
6. જો પરીક્ષા MPEC સિસ્ટમ પ્રમાણે પાસ કરેલ હોય તો TOP 10 વિષય ના ગુણ દર્શાવવા.
Related posts:
August 18th, 2011 at 4:34 PM
ANY ONE RECEIVED INTERVIEW LETTER FOR PRINCIPAL IN ITI
August 28th, 2011 at 1:41 PM
letter from iti supervisor im wait it