પોલીસ ભરતીમાં ભ્રષ્ટાચાર ડામવા બાયોમેટ્રિક સિસ્ટમ (police bharti)
ગુજરાત પોલીસની જુદી જુદી કેડરની ખાલી પડેલી ૧૪૩૬૫ જગ્યાઓ માટે આવતીકાલને બુધવારથી ભરતી પ્રક્રિયા શરૃ કરવામાં આવશે. જેમાં ડમી ઉમેદવાર ઝડપી લેવા ઉપરાંત ભ્રષ્ટાચાર ડામવાના હેતુ સર બાયોમેટ્રિક સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જેમાં દરેક ઉમેદવારની શારીરિક ક્ષમતા કસોટી, લેખિત કસોટી અને મૌખિક કસોટી એમ ત્રણે વખતે ઉમેદવારોની આંગળીની છાપ લેવામાં આવશે.
- બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ૬૮૦
- હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ૧૪૩
- ઇન્ટેલિજન્સ ઓફિસર-૪૪
- લોક રક્ષક-૮૭૩૪
- એસઆરપી લોક રક્ષક-૪૨૬૪
- જેલ સિપાહી ૫૦૦
ગુજરાત પોલીસ દળમાં ખાલી પડેલી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-૬૮૦, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-૧૪૩, ઇન્ટેલિજન્સ ઓફિસર-૪૪, લોક રક્ષક-૮૭૩૪, એસઆરપી લોક રક્ષક-૪૨૬૪ તથા જેલ સિપાહીની ૫૦૦ જગ્યા ભરવા માટે ચાર ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. દરેક ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે ઉચ્ચ પોલીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. દરેક કેડરની ભરતીને શારીરિક માપ કસોટી, લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષા એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે.
આવતી કાલને બુધવારના રોજથી શરૃ થતી અલગ અલગ કેડરની ભરતી પ્રક્રિયાની શારીરિક ક્ષમતાની કસોટી બાદ તરત જ લેખિત પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઇ પણ ઉમેદવારને દોડ કસોટીમાં અન્યાય ન થાય તે માટે અન્ય રાજ્યોની જેમ ખાનગી એજન્સીની મદદથી ઇહ્લૈંડ્ઢ બેલ્ટ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. ઇહ્લૈંડ્ઢ બેલ્ટની મદદથી ઉમેદવારની દોડ પૂરી કરવાનો ચોક્કસ સમય જાણી શકાશે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયા સુઆયોજિત રીતે થાય તે માટે શારીરિક ક્ષમતાની કસોટી માટે કુલ ૧૨ કેન્દ્રો તથા જેલ સિપાહીની ભરતી માટે ૬ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યાં છે.
ઉમેદવારોની મૂંઝવણો અને સમસ્યાઓ દૂર કરવા માટે પોલીસ ભવન ગાંધીનગર ખાતે હેલ્પ સેન્ટર શરૃ કરવામાં આવ્યું છે. જેનો નંબર ૦૭૯ ૨૩૨૫૪૨૩૧ છે.
Related Posts
- Instruction for Gujarat police bharti (PSI, Lok Rakshak)
- Police Bharati FAQ (ભરતી સબંધિત સવાલો)
- Gujarat police sub inspector (PSI) exam material guideline!
- Gujarat Police Bharti 2009-2010
- Police Sub Inspecter, Lok Rakshak Dal, IB physical exam

i am 12th pass 51.57%
computer CCC certificate
Tyba secaond class 2007
please sir lok raakshak bharti na sthal (jgya) janavsho
That You HI-JAMP NO HOW You
please tell me a practicle exam of psi lok rakshak
pls infome me for new bharati form
bast luck
i am rajendrasinh
i am t.y.b.a pass
n.c.c. ‘c’ pass
computer c.c.c pass
garal
my date of birth is 16th may 1981. so can i give p.s.i. exam?
Pls. Sir , Mane Lokrakshk Ni Exam no Call Leter Malyo Nathi , to Mare Su Karvanu Rehse
please tell me a practicale exam of psi
when the practical exam of lok-raxak PSI?
pls tell……..
i am hardevsinh parmar in rajkot
i have pass s.y. b.b.a. so i can give i.p.s. exam
i have clear the ccc exam and heavy drivng licence after published the exam can board count the mark to agregate in the merit? tell me answer urgent
I am Tejas Patel From Navsari
I am Diploma In Mechanical Engg.I want to participate in PSI Exam
but i have a police record.
Can i participate in this Exam?what are the documents need to prove my self
sir maro call-latter mane madyo nathi to pls. mare shu karvu teno jawab vaheli take aapva vinti….
sir my b-date is 106\1990 so can i give the exam?
pls chek this my s.r.p call latter
name;gamit manishbhai ajitbhai birthdate;08.06.1990 adres;at.post; champawadi dist; tapi pin; 394650 pls chek this my s.r.p lok raksak call letter
pls chek this my s.r.p call latter
mari hathiyari psi ni physical test junagadh 20/2/2010 ni che te final che ple ans
sir
please chek my police bharati call latter.
sir
wher areyou from for srp bharti in vic cite name ?
plesh hellpme
dear
sir
maro call-latter mane maleyo nathi to pls. mare shu karvu teno jawab vaheli take aapva vinti….
regards
sanjay
Sir,
I have to know about my PSI physical examination date & time.
so please provide me.
Regards,
Manan Darji
Sir,
pls. give me informatin regarding my PSI call letter not receve.
pls. do the needful
thanks and regards
Ravubha
I am a devang patel 10th pass 80.00%]
Diploma in computer Engg Running
please send me date of the bharti for me . i want to join the police force in gujarat.
]i am waiting for your rply…
srp bharti cite name ???????????
()
09870068158
srp bharti cite name ???????????
sanjaysidhdhapura@yahoo.in
09870068158
please sir mane police lok rakshak ni bharti ni tarikh janavso.
because mari S.Y.B.Com ni Exam 19th Mar thi saru thai che etle.
thank..u….
for…good….arran…..
from m.d. amaheda…….
Respected sir, pls. give me informatin about P.S.I.written exam date.
i hopes for it.
sir su ? S R P ni barti fari ta 6i
dear,sir my friend
Mr.Dipak chaudhari has not recived his call letter so please kindly guide what should we do/ because his interview is on 12/3/10
just help
JAHAJO KO JO DUBO DE USE TUFAN KAHTE HAIN, JO TUFANO SE TAKARAE USE POLICE KA JAVAN KAHTE HAI…VIKAS SIR